ટ્રેન વ્યવહાર ખોરવાયો/ બિપોરજોય વાવાઝોડાને લઇને ટ્રેન વ્યવહાર ખોરવાયો વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં 95 ટ્રેન રદ્દ 13 થી 16 જૂન સુધી ઓખા- રાજકોટ ટ્રેન રદ્દ 12 થી 15 જૂન સુધી રાજકોટ- ઓખા ટ્રેન રદ્દ 12 થી 15 જૂન સુધી વેરાવળ- ઓખા ટ્રેન રદ્દ જયપુર- ઓખા ટ્રેન રાજકોટ સુધી ટુંકાવી ઓખા- બનારસ ટ્રેન 15 જૂને રાજકોટથી ઉપડશે ઓખા- જગન્નાથ પુરી ટ્રેન 15 જૂને અમદાવાદથી ઉપડશે 12 થી 14 જૂન સુધી અમદાવાદ- વેરાવળ ટ્રેન રદ્દ 13 થી 15 જૂન વેરાવળ-અમદાવાદ ટ્રેન રદ્દ 13 થી 16 જૂન વેરાવળ- જબલપુર ટ્રેન રાજકોટથી ઉપડશે 13 થી 15 જૂન વેરાવળ- પોરબંદર ટ્રેન રદ્દ

Breaking News