Breaking News/ બિપોરજોય વાવાઝોડાને લઇને જામનગર તંત્ર એલર્ટ, નીચાણવાળા વિસ્તારમાંથી 3200 લોકોનું સ્થળાંતર, સાંજ સુધીમાં કુલ 8500 લોકોનું સ્થળાંતર કરાશે, SDRF અને NDRFની 2-2 ટીમ તૈનાત, 13 મીઠાના યુનિટોના 355 અગિયારીઓનું સ્થળાંતર

Breaking News