ફૂડ પોઇઝનિંગ/ મહુવાના વડાળ ગામે 15 શ્રમિકોને ફૂડ પોઇઝનિંગ, વડાળ ગામે મજૂરી કામ કરતા શ્રમિકોને ફૂડ પોઇઝનિંગ, 6 શ્રમિકોને મહુવાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા, ગત રાત્રે મજૂરીકામ પૂરું થયા બાદ કરાયો હતો જમણવાર, લાડવા, પેંડા, ગાંઠિયા, ઊંધિયું-પુરી ખાધા બાદ થયું ફૂડ પોઇઝનિંગ, દાખલ 6 લોકોની હાલતમાં સુધારો થતા ડિસ્ચાર્જ કરાયા, જયારે અન્ય શ્રમિકો હાલ ડોક્ટરની દેખરેખ હેઠળ

Breaking News
Breaking image 59 મહુવાના વડાળ ગામે 15 શ્રમિકોને ફૂડ પોઇઝનિંગ, વડાળ ગામે મજૂરી કામ કરતા શ્રમિકોને ફૂડ પોઇઝનિંગ, 6 શ્રમિકોને મહુવાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા, ગત રાત્રે મજૂરીકામ પૂરું થયા બાદ કરાયો હતો જમણવાર, લાડવા, પેંડા, ગાંઠિયા, ઊંધિયું-પુરી ખાધા બાદ થયું ફૂડ પોઇઝનિંગ, દાખલ 6 લોકોની હાલતમાં સુધારો થતા ડિસ્ચાર્જ કરાયા, જયારે અન્ય શ્રમિકો હાલ ડોક્ટરની દેખરેખ હેઠળ