Breaking News/ બિપોરજોય વાવાઝોડાને લઇને NDRF એલર્ટ, NDRFની વધુ ટીમ કચ્છમાં ડિપ્લોઇ, 2 ટીમ રાજકોટથી કચ્છ મોકલવામાં આવી, ગાંધીનગરની રીઝર્વ ટીમ રાજકોટ મોકલાઈ, કચ્છ જીલ્લામાં કુલ 6 ટીમો સ્ટેન્ડબાય, 15 NDRF ટીમો ગુજરાત બહાર એલર્ટ, 5 ભટીંડા, 10 અન્નુકુલામમા રીઝર્વ રખાઈ

Breaking News