બિપોરજોય/ બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદરે ટકરાશે સાંજે 4થી 8 વાગ્યા વચ્ચે ટકરાશે વાવાઝોડું હાલ વાવાઝોડું જખૌથી માત્ર 200 કિમી દૂર દેવભૂમિ દ્વારકાથી 220 કિમી દૂર વાવાઝોડું નલિયાથી 225 અને પોરબંદરથી 290 કિમી દૂર

Breaking News