વડોદરા/ બિલ્ડર સામે ફરિયાદ દર્પણ શાહ વિરૂદ્ધ છેતરપિંડીની વધુ એક ફરિયાદ વેપારી પાસેથી 13 લાખ પડાવ્યા દુકાન પેટે પૈસા પરત ન કરતા ઠગાઈ પાણીગેટ પોલીસે તપાસ હાથ ધરી હાલ બિલ્ડર દર્પણ શાહ સેન્ટ્રલ જેલમાં

Breaking News