બિહારમાં ભારે વરસાદે તારીજી સર્જી છે.. બિહારના મોટા ભાગના ગામો પૂરમાં ગરકાવ થઇ ગયા છે…. ત્યારે હવામાન વિભાગ દ્ગારા હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી વ્યકત કરાઇ છે…. પૂરની સ્થિતિ જાણવા માટે મુખ્યમંત્રી નિતીશ કુમાર હવાઇ નિરીક્ષણ કરશે…તેમજ ભારે વરસાદને પગલે લોકો પર સંકટ આવી પડ્યુ છે ત્યારે દરભંગાની હોસ્પિટલના DMCH વોર્ડમાં પણ વરસાદી પાણી ભરાઇ ગયા છે…. જો કે ભરાયેલા પાણીની વચ્ચે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે …. આ વરસાદમાં દવાઓ પણ પાણીમાં વેડફાઇ ગઇ છે…
Not Set/
બિહારમાં ભારે વરસાદે સર્જી તારાજી
બિહારમાં ભારે વરસાદે તારીજી સર્જી છે.. બિહારના મોટા ભાગના ગામો પૂરમાં ગરકાવ થઇ ગયા છે…. ત્યારે હવામાન વિભાગ દ્ગારા હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી વ્યકત કરાઇ છે…. પૂરની સ્થિતિ જાણવા માટે મુખ્યમંત્રી નિતીશ કુમાર હવાઇ નિરીક્ષણ કરશે…તેમજ ભારે વરસાદને પગલે લોકો પર સંકટ આવી પડ્યુ છે ત્યારે દરભંગાની હોસ્પિટલના DMCH વોર્ડમાં પણ વરસાદી […]
