સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાક અંગે એક નવી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે….આ ઉપરાંત મુસ્લિમ પ્રથાઓને બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજી પણ જોડે કરવામાં આવી હતી.. જેમ કે નિકાહ, હલાલા અને બહુવિવાહ…સુપ્રીમકોર્ટે કહ્યું છે કે, આ મુદ્દો અગાઉથી જ વિચારણા હેઠળ છે. જો કે પડતર પડેલી અરજીમાં આવનારો નિર્ણય આ નવી અરજી પર પણ લાગુ થશે…ચીફ જસ્ટિસ જે.એસ.ખેહર અને જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની બેંચે કહ્યું કે, અમારૂં માનવું છે કે, આ અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દો અગાઉથી જ વિચારણા હેઠળ છે. એવામાં સમાન મુદ્દા પર એક નવી અરજી પર સુનાવણી કરવી જરૂર નથી..
Not Set/
સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાક અંગે એક નવી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો
સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાક અંગે એક નવી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે….આ ઉપરાંત મુસ્લિમ પ્રથાઓને બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજી પણ જોડે કરવામાં આવી હતી.. જેમ કે નિકાહ, હલાલા અને બહુવિવાહ…સુપ્રીમકોર્ટે કહ્યું છે કે, આ મુદ્દો અગાઉથી જ વિચારણા હેઠળ છે. જો કે પડતર પડેલી અરજીમાં આવનારો નિર્ણય આ નવી અરજી પર પણ […]
