Not Set/ બીએમસીએ ફટકારી અમિતાભ બચ્ચનને નોટિસ

મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં નવા બંગલો પ્રતિક્ષાને લઈને બીએમસીએ બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનને મહારાષ્ટ્ર રીઝનલ એન્ડ ટાઉન પ્લાનિંગ અંતર્ગત કથિત રીતે ગેરકાયદેસર બાંધકામને લઈને નોટિસ ફટકારી છે..મળતી માહિતી મુજબ, અમિતાભ બચ્ચનના પરિવારના આ બંગલાની જમીનનો એક ભાગ રસ્તો બનાવવા માટે મહાનગરપાલિકાને આપવાનો રહેશે. તો પ્રતિક્ષા બંગલાનો ઈસ્કોન મંદિર તરફનો એક ભાગ ટ્રાફિકજામની સમસ્યાને હળવી કરવા માટે […]

Entertainment
Amitabh Prateeksha બીએમસીએ ફટકારી અમિતાભ બચ્ચનને નોટિસ

મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં નવા બંગલો પ્રતિક્ષાને લઈને બીએમસીએ બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનને મહારાષ્ટ્ર રીઝનલ એન્ડ ટાઉન પ્લાનિંગ અંતર્ગત કથિત રીતે ગેરકાયદેસર બાંધકામને લઈને નોટિસ ફટકારી છે..મળતી માહિતી મુજબ, અમિતાભ બચ્ચનના પરિવારના આ બંગલાની જમીનનો એક ભાગ રસ્તો બનાવવા માટે મહાનગરપાલિકાને આપવાનો રહેશે. તો પ્રતિક્ષા બંગલાનો ઈસ્કોન મંદિર તરફનો એક ભાગ ટ્રાફિકજામની સમસ્યાને હળવી કરવા માટે બીએમસી પોતાની હસ્તક લેશે. જોકે આ અંગે બીએમસીએ અમિતાભ બચ્ચનને જ નહીં પણ તે રસ્તા પર આવેલ તમામ મકાનના માલિકોને નોટિસ ફટકારી છે.આ બંગલો અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન અને તેના ભાઈ અજિતાભ બચ્ચનના નામે છે.