Not Set/ બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શરૂ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મંચ પર અરૂણ જેટલી અને અમિત શાહ હતા. બેઠકમાં નોટબંધી, બજેટ સત્ર અને 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી તૈયારીઓને લઇને પણ ચર્ચા કરવામાં આવશે. 6  જાન્યુઆરી પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ ને પ્રદેશ અધ્યક્ષોની બેઠક થશે. […]

Uncategorized
om puri 1483675615 3 બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શરૂ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મંચ પર અરૂણ જેટલી અને અમિત શાહ હતા. બેઠકમાં નોટબંધી, બજેટ સત્ર અને 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી તૈયારીઓને લઇને પણ ચર્ચા કરવામાં આવશે. 6  જાન્યુઆરી પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ ને પ્રદેશ અધ્યક્ષોની બેઠક થશે. 4 વાગ્યે  કાર્યકારણીની બેઠક શરૂ થશે. જેને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંબોધિત કરશે. કાર્યકાણીની બેઠક 7 જાન્યુઆરીના રોજ પીએમ મોદીની ભાષણ સાથે સમાપ્ત થશે.

ગુજરાતમાંથી બીજેપી  પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પૂર્વ સીએમ આનંદીબેન પટેલ, સીએમ વિજય રૂપાણી દિલ્હીમાં રાષ્ટ્રીય. કાર્યકારણીમાં ઉપસ્થિત રહેશે.