દારૂ પકડાયો/ અમદાવાદ: મોટા પ્રમાણમાં દારૂ પકડાયો દવાના પેકેટોની આડમાં લવાતો હતો દારૂનો જથ્થો અસલાલી પોલીસે 8 આરોપીની કરી ધરપકડ કુલ 99 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં ઠલવાતો હતો દારૂ

Uncategorized