Breaking News/ બીપોરજોય વાવાઝોડાને લઈને બનાસકાંઠા તંત્ર એલર્ટ, કલેકટર, જિ. પોલીસવડા સરહદી વિસ્તારની મુલાકાતે, વાવ મામલતદાર કચેરીએ મીટીંગ યોજી, કલેક્ટરે અધિકારીઓને સૂચના આપી, કચ્છ સરહદને આસપાસના 22 ગામોનું લિસ્ટ, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું કરાશે સ્થળાંતર

Breaking News