દુષ્કર્મની ફરિયાદ/ બીલીમોરાના નામાંકિત બિલ્ડર સામે દુષ્કર્મની ફરિયાદ હર્ષલ પાંડવ નામના બિલ્ડર સામે દુષ્કર્મની ફરિયાદ ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ કરતી યુવતીએ નોંધાવી ફરિયાદ આરોપીએ મુંબઈમાં બિલ્ડરો સાથે ઓળખાણ હોવાનું કહ્યું ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ આપવાની આપી યુવતીને લાલચ આરોપીએ મુંબઈની જુદી જુદી હોટલોમાં યુવતી પર આચર્યું દુષ્કર્મ ફોટા અને વિડીયો વાયરલ કરવાની આપી હતી યુવતીને ધમકી યુવતી ગર્ભવતી થતા આરોપીએ એબોર્શન પણ કરાવ્યું પીડીતાએ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ બીલીમોરા પોલીસે બિલ્ડરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

Breaking News