Gujarat/ ગાંધીનગર વધુ એક મંત્રી કોરોનામાં સપડાયાં,ઊર્જા મંત્રી સૌરભ પટેલ કોરોના પોઝિટિવ,ડે.સીએમ ગૃહમાં મંત્રી વતી આપશે જવાબ,ખાણ-ખનીજ,પેટ્રોકેમિકલ્સ વિભાગની યોજાનારી છે પ્રશ્નોત્તરી,સૌરભ પટેલને આપવાના જવાબ ડે.સીએમ આપશે

Breaking News