Gujarat/ બુંદિયાળા વર્ષનો આજે છેલ્લો દિવસ, પાર્ટીઓ પ્રેમીઓ માટે 31મી પાર્ટી પહેલા પોલીસનો જડબેસલાક એક્શન પ્લાન, ઉજવણીની રાજ્યમાં ક્યાંય મંજૂરી નહીં | રાજ્યમાં હજુ બે દિવસ યથાવત્ રહેશે કોલ્ડવેવ, કેશોદ અને ડીસામાં સૌથી ઓછું 7.2 ડિગ્રી તાપમાન, તો 2 અને 3 જાન્યુઆરી ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી | PM મોદી આજે રાજકોટ એઈમ્સ હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત કરશે, એઇમ્સ 5 હજારથી વધુ નોકરી લાવશે, ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ થશે | સાળંગપુર હનુમાનજીને 21 કિલો સોનાથી શણગારાયા, 100 હાર, 300 કડા અને 500 વિંટીઓથી બજરંગબલીના થયા અલૌકિક દર્શન 21 કિલો સોનાથી સાળંગપુર હનુમાનજીનો શણગાર

Breaking News