Not Set/ બેઈજિંગ તરફથી નાનું મેલેટ્રી ઓપરેશન કરવાની આશંકા

છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સિક્કિમના ડોકલામ વિસ્તાર મુદ્દે વિવાદ ચાલી રહ્યુ છે ત્યારે હવે ભારત સાથે ચાલી રહેલા વિવાદ દરમિયાન ચીન એક્સપર્ટે બેઈજિંગ તરફથી નાનું મેલેટ્રી ઓપરેશન કરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે…. એક્સપર્ટ દ્વારા કહેવામાં આવ્યુ કે, ચીન ડોકલામમાં લાંબા સમય સુધી વિરોધ સહન કરી શકે તેમ નથી, તેથી અહીં ભારતીય […]

World

છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સિક્કિમના ડોકલામ વિસ્તાર મુદ્દે વિવાદ ચાલી રહ્યુ છે ત્યારે હવે ભારત સાથે ચાલી રહેલા વિવાદ દરમિયાન ચીન એક્સપર્ટે બેઈજિંગ તરફથી નાનું મેલેટ્રી ઓપરેશન કરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે…. એક્સપર્ટ દ્વારા કહેવામાં આવ્યુ કે, ચીન ડોકલામમાં લાંબા સમય સુધી વિરોધ સહન કરી શકે તેમ નથી, તેથી અહીં ભારતીય સૈનિકોને હટાવવા માટે 2 અઠવાડિયાની અંદર એક નાનું મેલેટ્રી ઓપરેશન કરવામાં આવી શકે છે…. નોંધનીય છે કે, સિક્કિમના ટ્રાઈજંક્શનમાં ચીન એક રસ્તો બનાવવા માગે છે અને ભારત તેનો વિરોધ કરી રહ્યો છે….