Gujarat/ બે કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતના પ્રવાસે 2 અને 4 ઓકટોબરે સંબોધશે જનસભા વિધાનસભા ચૂંટણી ટાણે નેતાઓ ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા માણાવદરમાં સંબોધશે જનસભા ભગવંત ખુબા-દાનવે રાવસાહેબ આવશે ગુજરાત ઉર્જા,રસાયણ અને ખાતરના મંત્રી છે ભગવંત ખુબા આજે આણંદના આંકલાવ-ખંભાતમાં જાહેરસભા સંબોધશે રેલ-કોલસા અને ખાણ મંત્રી દાનવે રાવસાહેબ પણ આવશે 4 ઓકટોબરે માંગરોળ-કેશોદ જાહેસભા સંબોધશે

Breaking News