Breaking News/ બોટાદઃ દૂધના ભાવમાં કરાયો વધારો, દૂધ ઉત્પાદન સંઘ દ્વારા લેવાયો નિર્ણય, મધુસુદન ડેરી દ્વારા કિલો ફેટમાં રૂ.20નો વધારો, કિલો ફેટના ભાવ રૂ.802થી વધીને 822, ભાવ વધારો થતા પશુપાલકોમાં ખુશી July 2, 2023khusbu pandya Breaking News