Breaking News/ વાપી સ્ટેશને ટ્રેનની અડફેટે 3 મુસાફરોના મોત

વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પર 3 યાત્રીઓના ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યા છે. 

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 05 27T154728.778 વાપી સ્ટેશને ટ્રેનની અડફેટે 3 મુસાફરોના મોત

Valsad News: ગુજરાતમાંથી એક બાદ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પર 3 યાત્રીઓના ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યા છે. પ્લેટફોર્મ નંબર 2 પર ટ્રેક ક્રોસ કરતી વખતે તીરીવેલી ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા મોત થયા હોવાનું સામે આવ્યું છે. રેલવે સ્ટેશનમાં જ ત્રણ યાત્રીઓના મોતને ભેટ્યા છે.

999 1716804702 વાપી સ્ટેશને ટ્રેનની અડફેટે 3 મુસાફરોના મોત

ઝાંસી કી રાની ટ્રેનમાંથી સામાન ઉતારી રહી હતી, તે દરમિયાન બંને પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી પસાર થતી ટ્રેન સાથે અથડાઈ ગયા. જેના કારણે ત્રણના મોત થયા છે.

wttt 1716804737 વાપી સ્ટેશને ટ્રેનની અડફેટે 3 મુસાફરોના મોત

ઘટનાની માહિતી મળતા જ રેલવે વિભાગ અને મૃતકના પરિવારજનો રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા. પરિવારના સભ્યો વાપી રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી સામાન ઉતારીને પ્લેટફોર્મ નંબર 1 પર લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન તે અકસ્માતનો શિકાર બન્યો હતો.

s 1716804710 વાપી સ્ટેશને ટ્રેનની અડફેટે 3 મુસાફરોના મોત


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હર્ષ સંઘવી પહોંચ્યા ગાંધીનગર FSL, DNA ટેસ્ટની વિગતો મેળવશે

આ પણ વાંચો:TRP ગેમ ઝોનના તમામ ડોક્યુમેન્ટ મ્યુનિ. કચેરીમાંથી અડધી રાત્રે કબ્જે કરાયા

આ પણ વાંચો:રાજકોટ અગ્નિકાંડનો તણખો AMCમાં ઝર્યો, શાળાઓ-ગેમઝોનમાં ચકાસણી શરૂ

આ પણ વાંચો:હાઇકોર્ટે ધોકો પછાડ્યોઃ મંજૂરી વગરના ગેમિંગ ઝોન બંધ થાય