Breaking News/ બોટાદના કૃષ્ણસાગર તળાવમાં 5 યુવકોના મોત તળાવમાં ન્હાવા પડેલ યુવકોના ડૂબી જવાથી કરુણ મોત યુવકોને બચાવવા ગયેલ 3 યુવાનો પણ તળાવમાં ડૂબ્યા તમામ મૃતકો બોટાદના રહેવાસી હોવાનું સામે આવ્યું ફાઇર વિભાગે ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢયા બોટાદ પોલીસ તેમજ પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા

Breaking News