Gujarat/ ડ્રગ્સ પકડવાનાં મુદ્દે વડોદરા પોલીસની પ્રેસ કોન્ફરન્સ , પીસીબીએ નારકોટિક્સ સાથે 4 લોકોની ધરપકડ , 2 યુવક અને 2 યુવતીની પોલીસે ધરપકડ કરી , અતિશિક્ષિત ભાઇ બહેન પણ ઝડપાયા , 500 ગ્રામ ગાંજો અને 10 ગ્રામ ચરસ ઝડપાયું , કુલ 1.5 લાખ રૂ.નો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત , ચરસ અને ગાંજો વેચવા યુવાધનનો સંપર્ક કરતાં , દરરોજ 20 થી 25 યુવાનો પડીકીઓ લઇ જતાં , ચકલાસીનાં દિલીપ કાકા પાસેથી જથ્થો સપ્લાય કરતો , એમપીથી ગુજરાતમાં નાર્કોટિક્સ લાવી વેચાતો

Breaking News