Gujarat/ બોટાદના ગઢડામા એક આધેડ પર છરી વડે હુમલો, પાંચ જેટલા શખ્સોએ એક આધેડ પર છરી વડે કર્યો હુમલો, જયંતી કનોરીયા પર છરીના ઘા ઝીંકી કર્યો હુમલો , ઘરે જઈને છરીના ઘા ઝીંકી કર્યો હુમલો , ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે ભાવનગર ખસેડાયા, ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો, અંગત અદાવતમાં હુમલો કર્યો હુમલો

Breaking News