Not Set/ બોટાદમાં 6 વર્ષનો બાળક આવ્યો કોરોનાની ચપેટમાં, આંકડો પહોંચ્યો….

બોટાદ જિલ્લામાં આજે કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં એક 6 વર્ષના બાળકનો કોરોનાનો પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે. આપને જણાવીએ કે કોરોના વાયરસથી ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે અને બોટાદ જિલ્લામાં કેસ વધી રહ્યા છે તેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. બોટાદ જિલ્લામાં 6 વર્ષના બાળકનો પોઝિટીવ કેસ નોંધાયા છે. બાળકને […]

Gujarat Others

બોટાદ જિલ્લામાં આજે કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં એક 6 વર્ષના બાળકનો કોરોનાનો પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે.

આપને જણાવીએ કે કોરોના વાયરસથી ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે અને બોટાદ જિલ્લામાં કેસ વધી રહ્યા છે તેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. બોટાદ જિલ્લામાં 6 વર્ષના બાળકનો પોઝિટીવ કેસ નોંધાયા છે. બાળકને સારવાર માટે સાળંગપુર કોવિડ 19 હોસ્પિટલ ખસેડાયો છે. અત્યાર સુધી બોટાદમાં 17 પોઝિટીવ આંક થયો છે.જેમાં એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.