Breaking News/ બોટાદ:વિદ્યાર્થિનીએ કર્યો આપઘાતનો પ્રયાસ, બુટલેગરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ, ધો. 11ની વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ, બુટલેગર વિદ્યાર્થિનીને આપતો હતો માનસીક ત્રાસ, મનજી ડોન નામનો બુટલેગર હેરાન કરતો હતો, બુટલેગરના ત્રાસથી કંટાળી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, વિદ્યાર્થિનીને સારવાર માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડાઈ, ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ ખાતે પહોચી  

Breaking News