Gujarat/ બોટાદ જિલ્લાના 3 શહેરો આજે સંપૂર્ણ બંધ, બોટાદ ,બરવાળા અને ગઢડા શહેર સ્વૈચ્છિક બંધ , સવારથી તમામ વેપાર ઉધોગ આજે સંપૂર્ણ બંધ, કરોના સંક્રમણ વધતાં વેપારી એસો.દ્વારા નિર્ણય ,

Breaking News