Gujarat/ વડોદરાની વિબગ્યોર સ્કૂલની મનમાનીનો મામલો , ફી વધારા મુદ્દે વાલીઓની લડત રંગ લાવી , FRC નિયમો પ્રમાણે ફી વસુલવા તૈયાર થયા સંચાલકો , ડીઇઓ કચેરી ખાતે મળેલી બેઠકમાં આવ્યો નિર્ણય , પોલીસ બંદોબસ્ત વચ્ચે મળેલી બેઠકમાં નિર્ણય , FRC નિયમોનું પાલન કરવામાં અખાડા કરતી હતી સ્કુલ , શિક્ષણાધિકારીએ મધ્યસ્થી કરતાં સંચાલકો ઝુક્યા , એફ.આર.સી ના નિયમો નેવે મૂકી વધુ ફી માંગતી હતી સ્કૂલ , છેલ્લા દોઢ વર્ષથી લડત ચલાવી રહ્યાં હતાં વાલીઓ

Breaking News