Gujarat/ રાજકોટના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી , કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ,પેલેસ રોડ પર વરસાદી ઝાપટું , વરસાદી ઝાપટાથી શેરીઓ અને રાજમાર્ગો પર ભરાયા પાણી , શહેરના અન્ય વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ , સાંજના 4 વાગ્યા આસપાસ પડ્યું વરસાદી ઝાપટું , વરસાદી ઝાપટું પડવાના કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક

Breaking News