Gujarat/ બોટાદ નગરપાલિકાની ચૂંટણીનો મામલો , દીલીપ સાબવાના પત્નીને મળી ટિકિટ, પાસના પૂર્વ કન્વીનર દિલીપ સાબવા , બોટાદ ન.પા.ના વોર્ડના 10માંથી મળી ટિકિટ, અલ્પાબેન દિલીપ ભાઈ સાબવાને મળી ટિકિટ , દિલીપ સાબવા ભાજપમાં જોડાયા હતા

Breaking News