આજે સરદાર પટેલની 145મી જન્મજયંતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાની મુલાકાતે
PM એકતા દિવસની ઉજવણીમાં લેશે ભાગ
PM 8 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે
PM મોદી સરદાર પટેલની ચરણ પૂજા કરશે
PM કરશે રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ
પરેડમાં ગ્રાઉન્ડમાં 15 બટાલિયન પરેડ યોજાશે
PM મોદી રાષ્ટ્ર જોગ સંદેશ આપશે
PM મોદી IAS વર્ચ્યુઅલ સંવાદ યોજશે
PM મોદી સી પ્લેનનું કરશે લોકાર્પણ
કેવડિયાથી અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટ પર આવશે
સી પ્લેનથી સાબરમતી રિવરફ્રન્ટ એરોડ્રામ પહોંચશે
સાબરમતી એરોડ્રામથી રોડ માર્ગ દ્વારા એરપોર્ટ જશે
અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા થશે રવાના
PM Visit/ PM મોદી કરશે રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ, જાણો આજનાં અન્ય કાર્યક્રમ વિશે
PM કરશે રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ, પરેડમાં ગ્રાઉન્ડમાં 15 બટાલિયન પરેડ યોજાશે…
