ભાજપની બેઠક/ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક PM મોદી અને નડ્ડા 15 સભ્યો સાથે મંથન કરશે આજે સાંજે પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાશે બેઠક નબળી બેઠકો પર પાર્ટીને મજબૂત કરવા અંગે કરાશે ચર્ચા ચૂંટણીની રણનીતિ અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતા વર્ષના અંતમાં 5 રાજ્યોમાં યોજાવાની છે વિધાનસભાની ચૂંટણી

Breaking News