Amit shah Voting/ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મતદાન કર્યુ

ગુજરાતની 25 બેઠકો સાથે સમગ્ર દેશમાં ત્રીજા તબક્કાનું વોટિંગ શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે સાડા સાત વાગ્યે મતદાન કર્યા પછી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ મતદાન કર્યુ હતુ.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 20 1 કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મતદાન કર્યુ

અમદાવાદઃ ગુજરાતની 25 બેઠકો સાથે સમગ્ર દેશમાં ત્રીજા તબક્કાનું વોટિંગ શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે સાડા સાત વાગ્યે મતદાન કર્યા પછી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ મતદાન કર્યુ હતુ. તેમણે નારણપુરા ખાતેના મતદાન મથકમાં સપરિવાર મતદાન કર્યુ હતું.આ પહેલા તેઓ સતત પીએમ મોદીની સાથે હતા. પીએ મોદીએ મતદાન કર્યા પછી તેમણે મતદાન કર્યુ હતું. આજે કેન્દ્રીય પ્રધાન અમિત શાહનું ભાવિ પણ મતદાન પેટીમાં સજ્જ થવાનું છે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા તથા સીએમ ભુપેન્દ્ર પટેલે પણ મતદાન કર્યુ હતું.