Weather/ બોટાદ: ફરી એકવાર પંથકમાં કરાનો વરસાદ બોટાદના લાઠીદંડ ગામે કરા સાથે વરસાદ સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો કરા સાથે વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ ખેડૂતોના ઉભા પાકને થશે પારાવાર નુકશાન

Breaking News