Breaking News/ બોટાદ: BJPના પૂર્વ પ્રમુખનો પુત્ર જુગારમાં ઝડપાયો, જાહેરમાં જુગાર રમતા ઝડપાયો પૂર્વ પ્રમુખનો પુત્ર, દલસુખ અમદાવાદીનો પુત્ર જુગાર રમતા ઝડપાયો, 5 લોકો રમતા હતા જાહેરમાં જુગાર, બાતમીના આધારે બોટાદ પોલીસે કરી રેડ, કુલ 31,200 ના મુદ્દામાલ સાથે કબ્જે  

Breaking News
Breaking News