Gujarat/ વલસાડમાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા , મધુબન ડેમના 9 દરવાજા 4 મીટર સુધી ખોલાયા , મધુબન ડેમમાંથી દમણગંગામાં પાણી છોડાયું , દમણ ગંગા નદી બે કાંઠે થતાં 13 ગામને સાવચેત કરાયા , ભિલાડ-સેલવાસ રોડ કરવામાં આવ્યો બંધ , વાપી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

Breaking News