Breaking News/ બોટાદ: BJPના મહિલા ઉપપ્રમુખના પુત્ર સામે ફરિયાદ વિદેશી દારુની હેરાફેરીની નોધાઈ પોલીસ ફરીયાદ મહિલા ઉપપ્રમુખના પુત્ર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ ઋત્વિક રાઠોડ છે જિલ્લા ભાજપ મહિલા ઉપપ્રમુખનો પુત્ર અરુણાબેન રાઠોડ છે જીલ્લા ભાજપના ઉપ પ્રમુખ ગઢડાના બાબરપરામાંથી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી કારમાંથી 156 બોટલ વિદેશી દારૃ મળી આવ્યો

Breaking News