Breaking News/ બોડેલીઃ બેંક દ્વારા ખાતેદારો સાથે છેતરપીંડીનો આક્ષેપ 30થી વધુ ગામોના ખાતાધારકો સાથે છેતરપીંડી બેંક મેનેજર સહીત 3 સામે કાર્યવાહી કરવા અરજી બેંકકર્મીએ લોનના પૈસા ટ્રાન્સફર કરાયા હોવાનો આક્ષેપ બનાવમાં મસમોટા લોન કૌભાંડની સેવાઈ રહી શક્યતા  ત્રિપુટીએ ગેરકાયદે ઉપાડ્યા અનેક ખાતામાંથી પૈસા અનેક ખાતામાંથી પૈસા ઉપાડ્યા હોવાનો ખુલાસો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા ખાતાધારકોની માગ

Breaking News