Gujarat/ યાત્રાધામ દ્વારકામાં અષાઢી બીજની થશે ઉજવણી,આગામી 11 જુલાઈ ના રોજ થશે અષાઢી બીજ ઉજવણી,દ્વારકાના જગત મંદિરમાં ભગવાનની રથયાત્રા નીકળશે,બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન યોજાશે,રથયાત્રા દરમિયાન ભક્તોને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ, રથયાત્રા માત્ર પૂજારી અને પ્રશાસનની હાજરીમાં નીકળશે

Breaking News