Gujarat/ બોર્ડ નિગમની ખાલી પડેલી જગ્યા માટે થશે ભરતી, 10 થી વધુ બોર્ડ નિગમમાં ભરતી છે બાકી, આજે પાંચ બોર્ડ નિગમની અવધી થઈ પૂર્ણ, પાંચ બોર્ડના ચેરમેન, વા.ચેરમેનનું રાજીનામું, ઘેટા નિગમમાંથી ભવાન ભરવાડની અવધિ પૂર્ણ, અંત્યોદય વિકાસ નિગમના ચેરમેનનું રાજીનામું, બિન અનામત આયોગના ચેરમેનનું પણ રાજીનામું

Breaking News