vadodra/ વડોદરામાં વધુ ઘાતક બનતો કોરોના, કોરોનાએ શહેર કોંગ્રેસ મંત્રીનો લીધો ભોગ, કોંગ્રેસનાં મંત્રી અશ્વિન સોલંકીનું અવસાન, શ્વાસની તકલીફ થતાં ગોત્રી હોસ્પિ.માં હતાં દાખલ, અશ્વિન સોલંકીનાં પત્ની અને બે બાળકોને પણ કોરોના

Breaking News