Breaking News/ બોર્ડ નિગમમાં નિમણૂંકનો દોર શરૂ થશે બોર્ડ નિગમના નામ થઇ શકે જાહેર ચેરમેન, વા.ચેરમેનના નામ થઇ શકે જાહેર પડતા મુકાયેલા નેતાઓનો થઇ શકે સમાવેશ નેતાઓનો બોર્ડ નિગમ થઇ શકે સમાવેશ અન્ય પક્ષમાંથી આવેલ નેતાઓને મળી શકે સ્થાન કેટલાક યુવા ચહેરાઓને મળી શકે સ્થાન છેલ્લા કેટલાય સમયથી 60થી વધુ બોર્ડ નિગમ ખાલી બોર્ડ નિગમમાં ચેરમેન પદેથી લેવાયા હતા રાજીનામા

Breaking News