Mumbai/ બોલિવૂડ અભિનેતા આમિરખાનનાં તૂટયા બીજા લગ્ન, ફિલ્મ ક્રિટિક તરૂણ આદર્શે ટ્વિટથી આપી જાણકારી, 15 વર્ષ બાદ પરસ્પર સહમતિથી છુટા થયાં આમિરખાન, આમિરખાન-કિરણ રાવનું તુટયું લગ્નજીવન, પુત્ર આઝાદનો બંને જણા કરશે ઉછેર, સંયુકત નિવેદન આપી છુટા થયા આમિરખાન, આમિરખાનનાં કિરણ રાવ સાથે તૂટયા લગ્ન

Breaking News