Not Set/ બોલીવુડની આ અભિનેત્રી સાથે થયેલી છે શારીરિક છેડછાડ

નવી દિલ્હીઃ શારીરિક ઉત્પીડન અને છેડછાડ પર દેશ અને દુનિયાની હસ્તીઓ પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા હૉલિવુડની જાણીતી અભિનત્રી એશ્લે જુડે આંતરરાષ્ટ્રીય મંચ પર 14 વર્ષની ઉમરમાં પોતાની સાથે થયેલા રેપની ઘટનાનો ખુલાસો કર્યો હતો. આ કડીમાં વધુ એક બોલીવુડ અભિનેત્રીનું નામ પણ જાડોયું છે. ઇલિયાના ડિક્રુજે ટ્વીટર પર એક આર્ટિકલની […]

Uncategorized
IL 02 02 2017 1486024534 storyimage બોલીવુડની આ અભિનેત્રી સાથે થયેલી છે શારીરિક છેડછાડ

નવી દિલ્હીઃ શારીરિક ઉત્પીડન અને છેડછાડ પર દેશ અને દુનિયાની હસ્તીઓ પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા હૉલિવુડની જાણીતી અભિનત્રી એશ્લે જુડે આંતરરાષ્ટ્રીય મંચ પર 14 વર્ષની ઉમરમાં પોતાની સાથે થયેલા રેપની ઘટનાનો ખુલાસો કર્યો હતો.

આ કડીમાં વધુ એક બોલીવુડ અભિનેત્રીનું નામ પણ જાડોયું છે. ઇલિયાના ડિક્રુજે ટ્વીટર પર એક આર્ટિકલની લીંક શેર કરી છે. જેમા એક યુવતીએ પોતાના પૂર્વ પ્રેમીના અમુક સંદેશાઓને સાર્વજનીક કરી દીધા હતા. આ સંદેશામાં તેની પૂર્વ પ્રેમીએ યુવતીની ન્યૂડ તસ્વીર લીક કરવાની ધમકી આપી હતી.

ઇલિયાનાએ આયુવતીના વખાણ કરતા ટ્વીટ કર્યું હતું કે, મને આ યુવતી પર ગર્વ છે. જેણે આ વાતને ઉજાગર કરી ત્યાર બાદ ઇલિયાનાએ વધુ એક વીડિયો ટ્વીટ કર્યો હતો.  જેમા તેણે પોતાની સાથે થયેલી છેડછાડ અને હેરાન કરવાનો ખુલાસો કર્યો હતો.

આ સાથે ઇલિયાનાએ પોતાના માતાપિતાનો આભાર માનતા લખ્યું હતું કે, મારા માતા પિતા ઘણા સારા છે. તેમણે મારો સાથે ત્યારે આપ્યો જ્યારે મારે તેમની સૌથી વધુ જરૂર હતી.

ઇલિયાનાના આ ટ્વીટ્સ પર એક યૂજરે ટ્વીટ કરીને કે, એવું  શું થયુ કે, આજે તને આ વાત યાદ આવી??