Not Set/ બ્રિક્સ સંમેલન માં મોદી જેકેટનો દબદબો

ગોવામાં બ્રિક્સ સંમેલન ચાલી રહ્યું છે ત્યારે સંમેલનમાં મોદી જેકેટનો દબદબો જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી મોદી પોતાના ડ્રેસિંગ સ્ટાઇલને ખાસ મહત્વ આપે છે. ત્યારે અન્ય દેશોના વડાઓએ પણ મોદીની સ્ટાઇલને અનુસરવાનું પસંદ કર્યું હતું. પહેલા આ નેતાઓ સૂટમાં જોવા મળ્યા હતા.પરંતુ ગૃપ ફોટો દરમિયાન તમામ નેતાઓ મોદી જેકેટમાં જોવા મળ્યા હતા.

Uncategorized