Not Set/ ભગવાનની રથયાત્રા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

ભગવાન જગન્નાથજીની રથયાત્રાની જોરશોરથી ઉજવણી થઈ રહી છે…ત્યારે મંદિર પરિસર તેમજ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે…તો બીજી તરફ DGP ગીથા જોહરીએ પણ જગન્નાથ મંદિરની મુલાકાત કરી નાથ જગન્નાથના આર્શીવાદ મેળવ્યા હતા…સાથેજ ગૃહ રાજયપ્રધાન પ્રદિરસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા..જગન્નાથજીની રથયાત્રામાં પેરા મિલિટ્રી ફોર્સનો કાફલો પણ તૈનાત […]

Uncategorized

ભગવાન જગન્નાથજીની રથયાત્રાની જોરશોરથી ઉજવણી થઈ રહી છે…ત્યારે મંદિર પરિસર તેમજ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે…તો બીજી તરફ DGP ગીથા જોહરીએ પણ જગન્નાથ મંદિરની મુલાકાત કરી નાથ જગન્નાથના આર્શીવાદ મેળવ્યા હતા…સાથેજ ગૃહ રાજયપ્રધાન પ્રદિરસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા..જગન્નાથજીની રથયાત્રામાં પેરા મિલિટ્રી ફોર્સનો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે..દરિયાપુર જેવા વિસ્તારની વાત કરીએ તો આરએફની એક ટૂકડી , 4 બીએસએફ ,4 એસઆરપી , 1 મહિલા બીએસએફની ટૂકડી તૈનાત કરવા માં આવી છે… આ ઉપરાંત દરિયાપુર અને શાહપુર જેવા સંવેદન સીલ વિસ્તાર માં પોલીસ સ્ટેશનના સીસીટીવી અને રથયાત્રાને ધ્યાન માં રાખી ને કુલ 100 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે… તેમજ  તમામ રૂટ પર ડ્રોન દ્વારા  બાજ નજર રાખવામાં આવી રહી છે.

અમદાવાદ માં ભગવાન જગનાથજની રથયાત્રા ખુબજ ધામધૂમથી ઉજવવામા આવી રહી છે…ત્યારે આ વર્ષે પણ ભગવાનની રથયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે….જો કે આ રથયાત્રા ને પૂર્ણ રૂપથી સફળ બનાવવા માટે મુસ્લિમ સમુદાય પણ ભગવાનની રથયાત્રા માં સામેલ થયા છે…જો કે રહિશો પણ હર્ષોલ્લાસ સાથે ઉપસ્થિત રહ્યા છે…જો કે મુસ્લિમ બિરાદરોએ ભગવાન જગનાથના મંદિર દર્શન કરીને કોમી એકતાનો સદેશ આપ્યો હતો…સાથેજ ઈદે મિલ્લાદ્દીન કમિટીના લોકોએ ભગવાનના દર્શન કરી એકતા સમિતિનો સંદેશ પાઠવ્યો હતો.