Breaking News/ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તૈયારી રથયાત્રા પહેલા યોજાશે જળયાત્રા જગન્નાથ મંદિર ખાતે આજે વિશેષ પૂજા CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા જગન્નાથ મંદિર CM ભુપેન્દ્ર પટેલે કર્યા જગન્નાથજીના દર્શન શહેર પ્રમુખ અમિત શાહ પહોંચ્યા જગન્નાથ મંદિર ભાજપના પૂર્વ નેતા ભૂષણ ભટ્ટ પણ પહોંચ્યા

Breaking News