Gujarat/ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલની પ્રેસ કોન્ફરન્સ , PSI/LRD ભરતી પરીક્ષા મુદ્દે નિવેદન , 3 અને 4 ડિસે.યોજાનાર પરીક્ષા મોકૂફ , 6 મેદાનમાં યોજાનાર શારીરિક કસોટી મોકૂફ , ગોધરા ગ્રાઉન્ડમાં યોજાનાર પરીક્ષા મોકૂફ , નવી તારીખ હવે જણાવવામાં આવશે , કમોસમી વરસાદને પગલે પરીક્ષા મોકૂફ , ગુજરાતમાં 15 ગ્રાઉન્ડની સમીક્ષા કરી છે

Breaking News