U.S./ USમાં કોરોનાની સૌથી મોટી ત્સુનામી, 24 કલાકમાં જ 2.75 લાખ નવા કેસ, 24 કલાકમાં જ અધધધ 4200ના મોત, બે જ દિવસમાં 5.25 લાખ નવા કેસ, બે જ દિવસમાં 8300 નાગરિકોના મોત, USમાં આજ સુધીના સૌથી ભયાવહ આંકડા, બ્રાઝીલમાં પણ કોરોના ફરી બેકાબુ, બ્રાઝીલમાં 24 કલાકમાં નવા 87 હજાર કેસ, બ્રાઝીલમાં 24 કલાકમાં 1455ના મોત

Breaking News