Gujarat/ ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગનો મામલો, આગની ઘટનામાં વધ્યો મૃત્યુઆંક, બે કર્મચારી સહિત 18 લોકોનાં કરૂણ મોત, શોર્ટસર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ, કોવિડ વોર્ડમાં 49 દર્દી હતા સારવાર હેઠળ, અનેક લોકો દાઝી ગયા હોવાનાં અહેવાલ, અન્ય દર્દીઓને વાગરા-જંબુસર હોસ્પિટલ ખસેડાયા, હજી પણ મૃત્યુઆંક વધવાની શકયતા

Breaking News