દુષ્કર્મ/
ભરૂચ: અંકલેશ્વર GIDCમાં 3 વર્ષીય બાળકીને પીંખી નાખવાનો મામલો, GIDC પોલીસ મથકમાં પોસ્કો એક્ટ અને દુષ્કર્મનો ગુનો થયો હતો દાખલ, મુંબઈ થાણેના કપુરવાડી પાસેથી GIDC પોલીસે નરાધમની કરી અટકાયત. GIDC પોલીસે નરાધમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી
