National/ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા નાદાર જાહેર , લંડન હાઈકોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો , લોનની વસૂલાત માટે નાદાર જાહેર કરવાની કરી હતી માંગ , ભારતીય બેંકો માલ્યાની સંપત્તિ પર કબ્જો કરી શકશે , માલ્યાના વકીલ નિર્ણયને પડકારતી અરજી કરશે દાખલ

Breaking News